દેવતણખી દાદાનુ જીવનચરિત્ર વિશે માહીતી

આ દેવતણખીદાદાનુ જીવન ચરીત્ર દર્શાવવનો  પ્રયત્ન કરેલ છે .જેથી આપણે અષાઢી બીજનો ઇતિહાસ શુ છે.આપણા પરીવાર મા કયા સંત થઇ ગયા છે. આજના ટેકનોલોજી યુગમા નવી ટેકનીક સાથે જ્ઞાન આપવાનો પ્રયત્ન કરેલ છે.જો તમને ગમ્યું હોય તો Like  અને share કરો .જો કોઇ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો
નીચેની લિંક પર ક્લિક કરો.
Click Here

https://goo.gl/forms/x9i8AI7LhdSo0e762


લુહાર જ્ઞાતિના મુળ ગોત્ર અને નુખો

લુહાર જ્ઞાતિના મુળ ગોત્ર અને નુખો

ૠષિ ચિત્રધર્મ : કવૈયા
ૠષિ ભાસ્વત : ચુડાસમાં
ૠષિ વિશ્વવેતા : મકવાણા
ૠષિ સત્યક : પરમાર
ૠષિ મામન્યું : પિત્રોડા
ૠષિ મધુૠષિ : વાઘેલા
ૠષિ ભુણલ : રાઠોડ
ૠષિ ભાનુમતિ : પીઠવા
ૠષિ સુલોચન : ચૌહાણ
ૠષિ કશ્યપ : ડોડિયા
ૠષિ ચિત્રવધું : ચિત્રોડા
ૠષિ પ્રબોધક : કવા
ૠષિ મન્યુમાત : ઉમરાલીયા
ૠષિ ઉ.સાનગ : પઢારીયા
ૠષિ વિશ્વાત્યા : મારુ
ૠષિ સ્વેતાગ્રહ : સિધ્ધપુરા
ૠષિ સર્વભદ્ર : દાવડા
ૠષિ મનુ વિશ્વકર્મા : સોલંકી
ૠષિ સંવર્ત : હરસોરા
ૠષિ સુતજ્ઞ : ગોહિલ
ૠષિ વનજ : કારેલીયા
ૠષિ વિભાજ : વાળા
ૠષિ જયકુમાર : જીલકા
ૠષિ મન્સુપતિ : આસોડિયા