દેવતણખી દાદાનુ જીવનચરિત્ર વિશે માહીતી

આ દેવતણખીદાદાનુ જીવન ચરીત્ર દર્શાવવનો  પ્રયત્ન કરેલ છે .જેથી આપણે અષાઢી બીજનો ઇતિહાસ શુ છે.આપણા પરીવાર મા કયા સંત થઇ ગયા છે. આજના ટેકનોલોજી યુગમા નવી ટેકનીક સાથે જ્ઞાન આપવાનો પ્રયત્ન કરેલ છે.જો તમને ગમ્યું હોય તો Like  અને share કરો .જો કોઇ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો
નીચેની લિંક પર ક્લિક કરો.
Click Here

https://goo.gl/forms/x9i8AI7LhdSo0e762


લુહાર જ્ઞાતિના મુળ ગોત્ર અને નુખો

લુહાર જ્ઞાતિના મુળ ગોત્ર અને નુખો

ૠષિ ચિત્રધર્મ : કવૈયા
ૠષિ ભાસ્વત : ચુડાસમાં
ૠષિ વિશ્વવેતા : મકવાણા
ૠષિ સત્યક : પરમાર
ૠષિ મામન્યું : પિત્રોડા
ૠષિ મધુૠષિ : વાઘેલા
ૠષિ ભુણલ : રાઠોડ
ૠષિ ભાનુમતિ : પીઠવા
ૠષિ સુલોચન : ચૌહાણ
ૠષિ કશ્યપ : ડોડિયા
ૠષિ ચિત્રવધું : ચિત્રોડા
ૠષિ પ્રબોધક : કવા
ૠષિ મન્યુમાત : ઉમરાલીયા
ૠષિ ઉ.સાનગ : પઢારીયા
ૠષિ વિશ્વાત્યા : મારુ
ૠષિ સ્વેતાગ્રહ : સિધ્ધપુરા
ૠષિ સર્વભદ્ર : દાવડા
ૠષિ મનુ વિશ્વકર્મા : સોલંકી
ૠષિ સંવર્ત : હરસોરા
ૠષિ સુતજ્ઞ : ગોહિલ
ૠષિ વનજ : કારેલીયા
ૠષિ વિભાજ : વાળા
ૠષિ જયકુમાર : જીલકા
ૠષિ મન્સુપતિ : આસોડિયા

સુરાપૂરાબાપા

 20/10/2017 
નવા વર્ષે સુરાપૂરાબાપા
શિધુંર થાપા

કવૈયા પરીવાર

કવૈયા પરીવાર 

શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર સેવા સમાજ

શૈક્ષણીક/મેદીકલ/આર્થિક સહાય તથા આગળ ભણવા ઇચ્છતા વિધાર્થીઓ માટે શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર સેવા સમાજેસહાય કરવાનું નક્કી કર્યું છે તો જરુરીયાતમંદને જાણ કરવા વિનંતી.
Download Form

ખેવારીયા

ખેવારીયા




ખેવારીયા


 ખેવારીયા

વિશ્વકર્મા દાદા વિષેની માહિતી

● જો તમે ખરેખર વિશ્વકર્મા વંશજ છો તો જરુર વાંચશો ●

મનમા આવેલી એક નાનકડી પણ અગત્યની વાત તમારા સમક્ષ રજુ કરુ છુ

ભલે આપણે અન્ય જ્ઞાતી સાથે આપણે કોઇ અપવાદ નથી પણ આપણા પોતાના સમાજ અને લોકો માટે પ્રેમ હોવો એ ખુબજ જરુરી છે દોસ્તો

ચાલો આપણે આપણુ અંગત દુખ ભુલીને પરસ્પર ભાઇચારો રાખીએ અને કોઇ પણ કાર્યમા સમાજ મિત્ર કે સગાઓને જરુર યાદ કરીએ

શું ખબર એટલુ માત્ર કરવાથી આપણા તમામ દુખ દુર યઇ જાય

સ્વાહા નો અર્થ

*स्‍वाहा शब्‍द का क्‍या अर्थ है......?*💐👏🏼🌸🙏🏼


स्‍वाहा शब्‍द संस्‍कृत के *‘सु’* उपसर्ग तथा *‘आह्वे’* धातु से बना है. *‘सु’* उपसर्ग *‘अच्‍छा या सुन्‍दर या ठीक प्रकार से’* का बोध कराने के लि‍ए शब्‍द या धातु के साथ जोड़ा जाता है. *‘आह्वे’* का अर्थ बुलाना होता है. यज्ञ करते समय कि‍सी देवता को उचि‍त रीति‍ से आदरपूर्वक बुलाने के लि‍ए स्‍वाहा शब्‍द का प्रयोग कि‍या जाता है. संस्‍कृत व्‍याकरण में नम:, स्‍वस्‍ति‍, स्‍वाहा के साथ चतुर्थी या सम्‍प्रदान कारक का प्रयोग होता है. इसीलि‍ए कहा जाता है *‘अग्‍नये स्‍वाहा’ ‘नम: शि‍वाय’* आदि‍. यजुर्वेद में स्‍वाहा शब्‍द का बहुत प्रयोग हुआ है क्‍योंकि‍ इसमें यज्ञ करने की रीति‍ बतायी गयी है.

          *🌸।। जय श्री कृष्ण ।। 🌸*
                            🙏🏼

રાંદલ માતાજી

ખેવારીયા રાંદલ માતાજી